Categorires

0 Review
0 student

Description

શ્રી “મહાવીર” પ્રભુએ ચિંધ્યા માર્ગે “જૈન” બાળકોમાં સદ્દ “ચારિત્ર” ના સંસ્કાર રેડી “કલ્યાણ” માર્ગે આગળ વધતા “રત્નો” તૈયાર કરતું “આશ્રમ”. સોનાના ગઢ જેવા સોનગઢની એ ધરતી પર સ્થાપિત “ શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ” ના એકવાર પણ જેણે દર્શન કર્યા હશે એ એને જિદંગી ભર ભૂલી શકશે નહીં, - અને એનું કારણ છે- આ આશ્રમની ધરતી અનેક મહાત્માઓ, મહાપુરુષો તથા તપસ્વીઓના પગલાંથી પાવન થઈ છે.

Curriculum is empty

0.00 average based on 0 ratings

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%